Loading

About Us

- આ છે અમારું નવું અભિયાન

સહર્ષ જણાવતા આનંદ થાય છે કે સન્ ૨૦૦૭ થી સન્ ૨૦૨૪ આજ સુધી એટલે કે ૧૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવતી એસ. જી હાઇવે ઉપર આવેલી ખ્યાતનામ હોટલ "એસ. જી ઢાબા" હોટલ આજે નવા રંગરૂપ સાથે "સરદાર પટેલ રિંગ રોડ (એસ. પી. રિંગ રોડ)" ઉપર આન, બાન અને શાન સાથે શુભારંભ કરી ચૂકી છે.

  • હોટલના માલિક - ગાર્ડન રેસ્ટોરન્ટ ઢાબા, પાર્ટી પ્લોટ ફાર્મ, કેટરિંગ તથા હોટલ મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે.
  • આ છે અમારી સ્થળ બદળેલી "એસ. જી ઢાબા" હોટલ : -
  • નવું સરનામું :- એસ. જી ઢાબા હોટલ, સરદાર પટેલ રિંગ રોડ (એસ. પી રિંગ રોડ), શાલિગ્રામ લેકવ્યૂની પાસે, રેલવે અંડર બ્રિજ પાસે, વૈષ્ણોદેવી સર્કલ - ખોરજ
  • તો અમારા માનવંતા સૌ પ્રિય ગ્રાહકોને હોટલની મુલાકાત લેવા બદ્દલ તેમજ સહકાર આપવા બદ્દલ અમે સૌ આપના ઋણી છીએ.
images
images

- Our New Campaign

We are happy to say that from 2007 to 2024 that is 17 years of experience. The famous hotel "S.G Dhaba" on SG highway has launched today with a new look on "Sardar Patel Ring Road (S.P. Ring Road)" with more attraction, more facilities and more services.

  • Hotel Owner - Garden Restaurant Dhaba, Party Plot Farm, Catering and Hotel Management has vast experience.
  • Here is our venue changed "S.G Dhaba" hotel :-
  • New Address :- S. G Dhaba Hotel, Sardar Patel Ring Road (SP Ring Road), Near Shaligram Lakeview, Near Railway Under Bridge, Vaishnodevi Circle - Khoraj
  • So, we owe it to all our dear customers to visit the hotel and to cooperate with us.

Our Customers Say

Our Location